Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે તંત્રની લા૫રવાહીથી મુસાફરોમાં રોષ
ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા જિલ્લાના વડામથકના રેલવે સ્ટેશને બે દિવસથી એક માલગાડીના બે વેગન મેઈન એક નંબરના રેલવે ટ્રેક પર રખાયેલા હોય તે ત્યાંથી ના નીકળી શકતા બે દિવસથી તમામ ટ્રેઈનોને બીજા નંબરના ટ્રેક પર રાખવી પડે અને ક્રોસીંગ ના થાય તે માટે આગળના સ્ટેશન પર ટ્રેઈન રોકી રાખવી પડતી હોય, રાજકોટથી રીપેરીંગ માટે આવેલા નિષ્ણાતોની ટીમ પણ આવી હતી, પણ તેનાથી આ પ્રશ્ન હલ ન થતા બે દિવસથી એક નંબરનો ટ્રેક ફરજીયાત માલગાડીએ રોકેલો રહેતા લોકોને બીજા નંબરના ટ્રેક પર ફરજીયાત જવું પડે છે, જેને કારણે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial