Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના શિરેશ્વર મેળામાં પારદર્શક પ્રક્રિયા નહીં થાય તો નારાજ જૂથ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે

તંત્ર ધરાર સરકારી તિજોરીને નુકસાન કેમ કરે છે ?

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા શહેર તથા તાલુકાના સૌથી મોટો ગણાતો અને રાત્રિ મેળા તરીકે પ્રસિદ્ધ શિરેશ્વર મહાદેવ લોકમેળો જે ભાદરવા ત્રીજ, ચોથ, પાંચમના યોજાય છે, તે મેળા અંગે અત્યારથી જ એક જૂથ જો પંચાયત તથા અધિકારીઓ નિયમ મુજબ કાર્યવાહી પ્લોટ, મેદાન ફાળવવાની ના કરે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવા આયોજન કરી રહ્યું છે.

ગ્રાઉન્ડ ફાળવણીમાં પારદર્શકતા ન થતી હોય, તથા નિયોનોનુસાર ગ્રાઉન્ડ ફાળવીને સરકારી તિજોરીની આવક વધારવાના બદલે રાજકારણને વશ થઈ ગ્રાઉન્ડ ફાળવવામાં આવતું હોય, નિયમોનુસાર એકથી વધુ માંગણીકારો હોય તો ટેન્ડર થાય અહીં હરાજીમાં પણ પારદર્શકતા ના થતી હોય, આ મુુદ્દો આ વખતે હાઈકોર્ટમાં જાય તો નવાઈ નહીં...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh