Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં અગાઉના ચીફ મેનેજર અમિતકુમાર દ્વારા બેંક વિસ્તારના તથા ઓફિસ અને આજુબાજુના વિસ્તારોમાં નાના મોટા વૃક્ષો વાવી ઉછેરીને પર્યાવરણની જાળવણી કરાઈ હતી. તે પછી નવા આવેલા ચીફ મેનેજર મોહનલાલ ચૌધરીએ પણ પર્યાવરણની જાળવણીની આ કાર્યવાહી ચાલુ રાખીને બેંક વિસ્તારમાં વૃક્ષો વાવવાની સાથે તાજેતરમાં ખંભાળિયા તથા રામનગરની વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનું કાર્ય કરીને છાત્રો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરૃં પાડવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial