Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાતેલના વતની અને પૂર્વ મંત્રી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ભાતેલ ગામના વતની તથા પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા હાલ ચાલતા શ્રાવણ માસમાં તેમના નિવાસસ્થાને મિત્રો તથા પંડિતો સાથે તેમના નિવાસસ્થાને આવેલા શ્રી ઁ કારેશ્વર મહાદેવના મંદિરે પંદર હજાર બિલ્વપત્રો સાથેની વિશેષ પૂજા કરીને મહાદેવ સૌના જીવનમાં આરોગ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્પે અને દરેક પરિવાર પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial