Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કે.કે. કરમટાની કચ્છમાં બદલી થતા
ખંભાળીયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટાની બદલી કચ્છ અબડાસામાં થતા તેમના સ્થાને નિયુક્ત થયેલા ભાવનગરથી સંધ્યાબેન હેરમાએ ચાર્જ સંભાળ્યો છે.
ખંભાળીયા પ્રાંત અધિકારી તરીકે જી.એ.એલ. કેડરના પ્રથમ મહિલા અધિકારી આવ્યા છે. અગાઉ જામનગર જિલ્લામાં ખંભાળીયા હતું ત્યારે બે આઈએએસ અંજુ શર્મા તથા અન્ય મૂકાયા હતા. પરંતુ જી.એ.એલ. અધિકારી તરીકે પ્રથમ મહિલા આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial