Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ હાટડીથી સુમરા ચાલી સુધી માર્ચ યોજાઈઃ
જામનગરમાં આવતીકાલે ઈદે-મીલાદ તેમજ શુક્રવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે ત્યારે શહેરમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે એસપી ડો. રવિમોહન સૈનીની સૂચનાથી ગઈકાલે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડીયા તથા પીએસઆઈ વી.આર. ગામેતી, પીએસઆઈ એમ.એન. રાઠોડ, પીએસઆઈ ડી.જી. રામાનુજના વડપણ હેઠળ પોલીસ ટીમ દ્વારા પાંચ હાટડી, ગુજરાતીવાડ, પટ્ટણીવાડ, ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઈચોક, ખંભાળિયા નાકા અને સુમરા ચાલીમાં ફલેગ માર્ચ યોજવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial