Advertisement
Author: નોબત સમાચાર

નામ નોંધણી શરૂ: ઓપન જામનગર મોદક સ્પર્ધા

જામનગર તા. ૨: ઓપન જામનગર મોદક આરોગવાની સ્પર્ધા તા.૧૯-૮ને સોમવારે સાંઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગરમાં યોજવામાં આવી છે. આ નિઃશુલ્ક સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવી છે. વિભાગ-૧માં ૧૫થી ૨૨ વર્ષના અને વિભાગ-રમાં ૨૩થી વધુ વયના ભાઈઓ, બહેનો ભાગ લઈ શકશે.

નામ નોંધાવવા માટે સુરેશભાઈ ત્રિવેદી (મો. ૯૯૨૫૧ ૨૪૨૨૯), નીર સ્ટેશનરી, રણજીતનગર અથવા શિવશક્તિ મોબાઈલ, સુપર માર્કેટ, ગીતા કોલ્ડ્રીંક્સ પાસે અથવા શિરડી સાંઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગરનો તથા વધુ વિગત માટે કનકસિંહ મો.૯૯૦૯૦ ૨૧૬૬૩નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh