Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાફા પરિપત્રના ખોટા અર્થઘટન અંગે પણ કોઈ રજુઆત કરતું નથી!
ખંભાળીયા તા. રઃ ગુજરાત રાજ્યમાં ગ્રાંટેડ શાળાઓમાં પંદરસો ઉપરાંતની જગ્યાઓ આચાર્યની ખાલી હોય તાજેતરમં ભરતી માટેની કાર્યવાહી રાજ્યના શિક્ષણ વિભાગે કરતા તેમાં કોઈ અરજી ના કરતું હોવાનું બહાર આવતા આશ્ચર્ય ફેલાયું છે!!
શિક્ષણ વિભાગ દ્વારા અન્યાયી રીતે રાજ્યમાં આચાર્ય સિવાય તમામ શિક્ષક પટાવાળા કલાર્કની બઢતીની જોગવાઈ કરી છે. પણ આચાર્યની બઢતી કે સ્પેશ્યલ પગાર પેકેજ પણ નથી તેની સ્થિતિ એવી થાય કે એક જ શાળા કે સંસ્થામાં બે શિક્ષકો જોડાયા હોય તો તેમાંથી એક શિક્ષક રહે અને બીજો આચાર્ય થાય તો આચાર્યને બઢતી ના મળે પણ શિક્ષકને ૯-ર૦-૩૧ એમ ત્રણ વખતે નોકરીના વર્ષો દરમ્યાન ખાસ ઉચ્ચતર પગાર ધોરણ મળે જેથી સ્થિતિ એવી થાય છે કે એક જ સાથે નોકરીમાં લાગેલા શિક્ષકનો પગાર આચાર્ય કરતા વધુ થઈ જાય જવાબદારી ઓછી !! આને કારણે પ-૧-૬પ ના પરિપત્રની શિક્ષક આચાર્ય થતાં એક ઈજાફાનો લાભ મળતો પણ ડીએટી દ્વારા આ ઈજાફો બંધ કરાતા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની ઉગ્ર રજુઆત પછી ૧પ-૯-ર૩ ના ઈજાફો કોને કેવી રીતે મળે તેની સ્પષ્ટતા પરિપત્ર થવા છતાં ડીએટીના અધિકારી ખુદ મુખ્યમંત્રી ગુજરાતના મંજુર આ નિયમોનું પાલન કરાતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial