Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકામાં મંત્રી ભીખુસિંહજી પરમાર અને જામનગર કલેક્ટરના હસ્તે થશે ધ્વજવંદન

આગામી ૧પ ઓગસ્ટના

જામનગર તા. ૨: આગામી તારીખ ૧પ ઓગસ્ટના દ્વારકામાં રાજ્ય સરકારના મંત્રી અને જામનગરમાં કલેક્ટરના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવશે.

આગામી ૧પ ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જામનગરમાં જિલ્લા કલેક્ટરના હસ્તે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યના મંત્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવશે.

જ્યારે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢમાં અને મૂળુભાઈ બેરા બોટાદમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવશે. આ માટે સરકાર દ્વારા વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh