Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ બુધરહુડ પ્રોગ્રામ દ્વારા
જામનગર તા. રઃ જામનગરમાં નેશનલ બુધરહુડ પ્રોગ્રામ સંસ્થા દ્વારા તા. ૪-૮-ર૪ ના બપોરે ર થી સાંજે ૬ વાગ્યા સુધી સાત રસ્તા પાસે ડો. આંબેડકર કોમ્યુનીટી હોલમાં બહુજન મહામાનવોની માનવતાવાદી વિચારધારાના માર્ગે વર્તમાન સમયમાં સામાજિક આંદોલનની દિશા, દશા અને બુદ્ધિજીવી વર્ગની ભૂમિકા અંગે ચિંતન વિષય પર પ્રચાર-પ્રસારનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial