Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવ પાર્ટ-ર ના વિકાસ કાર્ય પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ તળાવમાં ભ્રષ્ટાચાર થયા છે કામ નબળું થયું છે. ભાજપ સાશીત મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર એપી સેન્ટર બની ગયું છે. આ બાબતે વિપક્ષ-કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે પણ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિપક્ષના કોર્પોરેટરો, કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો દ્વારા પોસ્ટર સામે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, વિપક્ષના પૂર્વ નેતા આનંદ રાઠોડ અને આનંદ ગોહિલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા ઉપરાંત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, કોર્પોેરેટરો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial