Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં દર વર્ષે ૪૦ લાખ લોકોને સાપ કરડે છે : પચાસ હજારના થાય છે મોત

દેશ માટે ચિંતાનો વિષય

નવી દિલ્હી તા. ૨: ભારતમાં દર વર્ષે પ૦,૦૦૦ લોકોના મૃત્યુ સાપ કરડવાથી થાય છે. ભારતીય જનતા પાર્ટીના એક સાંસદે આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૪૦ લાખ જેટલા લોકોને સાપ કરડે છે અને એમાંથી પ૦,૦૦૦ લોકોના મૃત્યુ થાય છે. સાપ કરડવાથી થતો મૃત્યુ દર દુનિયામાં સૌથી વધુ ભારતમાં છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે. એ માટે જરૂરી પગલાં લેવામાં આવે તો જીવ બચાવી શકાય છે. લોકોને જાગૃત કરવાની સાથે તાત્કાલિક મેડિકલ ફેસિલિટી મળી રહે એ પણ એટલું જ જરૂરી છે. ક્યા સાપ ઝેરી હોય છે અને ક્યા સાપ ઝેરી નથી હોતા તે માટે લોકોને જાગૃત કરવા જરૂરી છે તેવો અભિપ્રાય વ્યક્ત થવો જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh