Advertisement
Author: નોબત સમાચાર

સલાયા પાસે કોઝ-વે પર બાઈક ચાલકનો બચાવ

ખંભાળીયા તા. ૨: સલાયા પાસે આવા કોઝ-વે પર એક બાઈક સવાર નીકળવા જતાં બાઈક સ્લીપ થતા પડી ગયો હતો જેનો સદ્ભાગ્યે બચાવ થયો હતો. બાઈક પડ્યું તેની થોડે જ આગળ ટ્રેકટર-જેસીબી હતાં તેની પાસે પડ્યું હોત તો ગંભીર અકસ્માત થાય. હાલ જિલ્લામાં અનેક કોઝ-વે પર આવી રીતે પાણી નીકળતા હોય તંત્ર દ્વારા લોકોને આવા સાહસ નહીં કરવા અપીલ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh