Advertisement
Author: નોબત સમાચાર

નુરી પાર્ક સોસાયટીમાં સીસી રોડ બનાવી આપવા માંગણી

જામનગર તા. ૧: જામનગર નુરી પાર્ક સોસાયટીમાં સીસી રોડ બનાવવાની માંગ સાથે સ્થાનિક રહેવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે. નુરી પાર્ક સોસાયટીમાં આજ સુધી ફકત એક જ સીસી રોડ બનાવાયો છે. બાકીના શેરી નંબર ૧ થી ૩ સુધી રોડ બનાવાયા નથી. આ બાબતે અનેક વખત રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી હતી. છતાં ૧ર વર્ષ સુધી રોડ બનાવાયો નથી. આ રજુઆત સમયે સોસાયટીના પ્રમુખ અઝીઝ કાદરી, ઉપપ્રમુખ ફિરોઝખાન પઠાણ, ખજાનચી ઉંમરભાઈ અને સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh