Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનતાએ સાતમ-આઠમનું સાટુ વાળ્યું
'છોટીકાશી' જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળામાં સોમવતી અમાસનાં દિને મેદની ઉમટી પડી હતી.અતિવૃષ્ટીને કારણે સાતમ આઠમનો મેળો ધોવાઈ જતા લોકો અમાસનો મેળો કરવા તલપાપડ થયા હતા જેને પરીણામે ગતસાંજે મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને મેળો ખરા અર્થમાં જામ્યો હતો. મેળામાં લોકોએ રાઇડ્સની મજા લઇ રોમાંચનો અનુભવ કર્યો હતો. (તસ્વીરઃ નીરવ માધવાણી)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial