Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ તળાવની પાળ પર આવેલ શ્રી વેરાય માતા યુવક ગરબી મંડળ દ્વારા આ વર્ષે નવ યુવકો માટે કે જેઓને પારંપરીક ગરબી રમવી હોય તેઓ માટે તા. પ-૯-ર૦ર૪ના ગુરૂવારના દિવસથી પ્રેકટીશ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જે યુવાનોને આ ગરબીમાં ભાગ લેવો હોય તેઓએ બાલા હનુમાન મંદિર પાસે ગુરૂવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે આવવાનું રહેશે. આ વર્ષે વેરાય માતા ગરબી મંડળના સંચાલકો દ્વારા કઈક નવીન પારંપરીક વેશભૂષામાં આ ગરબી યોજવાની હોય તો જે નવ યુવાનોને જોડાવવું હોય તેઓ માટે પ્રેકટીશનો સમય રાત્રીના ૧૦:૩૦ થી ૧રઃ૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ માટે આનંદભાઈ મો. ૮૮૪૯૦ ૨૮૨૫૬ અને ચિરાગભાઈ મો. ૯૨૬૫૯ ૭૧૩૭૩નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial