Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર નજીકના ભોળેશ્વર મંદિરના મેળામાં જનમેદની ઉમટીઃ ટ્રાફિકજામ

સોમવતી અમાસના પાવન દિવસે

જામનગર તા. ૩: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસ હોવાથી લાલપુર સ્થિત ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા તથા મેળો માણવા માટે બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. લોકોનો ધસારો એટલો બધો હતો કે લાલપુરથી ભલારાદાદામાં રસ્તે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતાં. તેમજ મુરલીવાળા રસ્તે પણ ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh