Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં મહાદેવ વાડા વિસ્તારમાં ભારે વરસાદના પૂરના કારણે ભૂગર્ભ ગટરમાં કચરો, પથ્થરો ભરાઈ ગયા હતાં. પરિણામે ભૂગર્ભ ગટરના ગંદા પાણી છલકાઈને રસ્તા પર ફેલાયા હતાં. આ વિસ્તારના શિવ મંદિરોમાં ભાવિકોને અવરજવરમાં ભારે પરેશાની થતી હતી.
આ પ્રશ્ને પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીએ સેનેટરી વિભાગને સૂચના આપતા સ્ટાફ દ્વારા ભૂગર્ભ ગટરમાં ફસાયેલ કચરો, ગંદકી તથા પથ્થરો સાફ કરવામાં આવ્યા હતાં. જેથી ભૂગર્ભ ગટર છલકાતી બંધ થઈ ગઈ છે. આ પ્રશ્નનો ઉકેલ આવતા મંદિરે જતાં ભાવિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial