Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પછી સતત ત્રણ દિવસથી સૂર્ય પ્રકાશિત વાતાવરણ રહેતા ખેડૂતો તથા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી, જો કે વગર વરસાદે પણ દ્વારકા જિલ્લાના તમામ ચૌદેય ડેમો હજુ પણ ૦.૦પ થી ૦.૧પ/ર૦ સુધી છલકવાના ચાલુ છે. વર્તુ-ર ડેમમાં પાંચ દરવાજા એક ફૂટ ખોલવાના યથાવત્ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial