Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર

આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા

જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાઈ હતી. ચેલાના ઉપસરપંચ તથા દિવ્યાંગ સહકારી મંડળીના પ્રમુખ કિરણસિંહ સોલંકી અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતાં. મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે હાજર રહ્યા હતાં. દિવ્યાંગોને ભારે વરસાદમાં થયેલા નુકસાન અંગે સહાય મળે તે માટે વિગતો મોકલવાનો નિર્ણય કરાયો હતો. દિવ્યાંગ પરિવારોએ નુકસાનીની વિગતો મોકલવા જણાવાયું હતું. દિવ્યાંગ મુકેશભાઈને જલ્પાબેન મચ્છર, બીનાબેન તથા હિરેનભાઈ મહેતા તરફથી રાશનકીટ આપવામાં આવી હતી. આ શિબિરમાં રીયાબેન ચિતારા, અંજુમાબેન, શિતલબેન વિગેરે હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh