Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ૪ તાલુકામાં વરસાદ

નગરમાં મેઘાવી માહોલ સાથે ઝાપટું

જામનગર તા. ૩: સમુદ્રમાં ફરી વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. આજે સવારે જામનગરમાં પણ વાતાવરણમાં અંધારૃં છવાયું હતું અને સવારે ચાર તાલુકામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતાં.

 જામનગરમાં જિલ્લામાં આજે સવારે જામનગર શહેરમાં ૪ મીમી જોડિયામાં ૭ મીમી, ધ્રોલમાં ૭ મીમી અને કાલાવડમાં ૩ મીમી જેટલો હળવો વરસાદ વરસ્યો હતો. હાલ પણ મેઘાવી માહોલ છવાયો છે અને વરસાદની શકયતા છે, સવારે નગરમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું.

બંદર ઉપરથી એક નંબરનું સિગ્નલ ઉતારી લેવાયુ

ભારતીય હવામાન વિભાગ તરફથી તા. ર-૯-ર૪ ના મળેલ પોર્ટ ચેતવણી મુજબ જામનગરમાં બંદર ઉપરથી એક નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે. તેમ ગ્રુપ ઓફ પોર્ટસના પોર્ટ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh