Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વર્લ્ડ ઝુનોસીસ ડે' નિમિત્તે આયોજન
દર વર્ષે ૬ જુલાઈના વર્લ્ડ ઝુનોસીસ ડે મનાવવામાં આવે છે. જેના ઉપક્રમે જિલ્લા પંચાયત, જામનગર પશુપાલન શાખા હસ્તકની તાલુકા કક્ષાની પશુ સારવાર સંસ્થાઓમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શ્વાન કુળના પશુઓમાં જોવા મળતા હડકવા રોગ વિરૂદ્ધ શ્વાનોને એન્ટી રેબીઝ રસી મૂકવામાં આવી હતી. જેમાં જિલ્લાના ૬ તાલુકામાં મળીને કુલ પ૮ લાભાર્થીઓના ૮૯ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial