Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણબત્તી ચોકમાં ઝળુંબતું મોત!
જામનગરના હાર્દ સમા અને લોકોની સતત અવરજવરથી અતિ વ્યસ્ત એવા ત્રણબત્તી ચોક વિસ્તારમાં સિમેન્ટનો થાંભલો ઝળુંબી રહેલા મોત સમાન બની રહ્યો છે. આ થાંભલાનું સિમેન્ટનું નાનકડું અમથું ફાઉન્ડેશન પણ તૂટી ગયું છે અને આમ પાયાથી જ તૂટી ગયેલો આ થાંભલો બાજુના થાંભલા પર નમી ગયો છે અને તે થાંભલાના ટેકે પડુ પડુની સ્થિતિમાં છે. ગમે ત્યારે આ થાંભલો મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે અને ઈલેક્ટ્રીક શોર્ટસર્કીટ કે અન્ય અકસ્માત પણ થવાની દહેશત છે. જામનગરનું વીજતંત્ર અને મહાનગરપાલિકા તંત્ર શહેરની મધ્યમાં જ આવા લટકી રહેલા અને જોખમી થાંભલાને દૂર કરવામાં સાવ અજાણ છે... તાકીદે આ થાંભલાને દૂર કરવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial