Advertisement
Author: નોબત સમાચાર

વાડીનાર પંથકમાં વીજ ધાંધીયાઃ લોકો ત્રાહીમામ

વાડીનાર તા. ૧૦: વાડીનાર પંથક ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. અહીં વાડીનાર, કોસ્ટ ગાર્ડ, ડીપીટી કોલોની, આઈઓસી કોલોની, વાડીનાર જેટ્ટી, નરારા ટાપુ, ભરાણા, નાના આંબલા, મોટા આંબલા, નાના માંઢા, મોટા માંઢા, ટીંબડી, કજુરડા, વિજયનગર, કજુરડાપાટીયા, દેવળીયા જેટલા મોટા વિસ્તારમાં પીજીવીસીએલમાં માત્ર પાંચ જ કર્મચારીનો સ્ટાફ છે જેથી વીજ ફોલ્ટ થાય કે વીજ પુરવઠો ખોરવાય ત્યારે પૂર્વવત કરવામાં ખૂબ વિલંબ થાય છે. તેમાંય મોટો ફોલ્ટ હોય તો વધારે સમય લાગે છે. વારંવાર સર્જાતા નાના મોટા વીજ ફોલ્ટ અને અપૂરતા સ્ટાફના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તાકીદે પૂરતો સ્ટાફ હેલ્પરોની ભરતી કરવા માંગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh