Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના પ્રવેશદ્વાર ઉપર વીજળી ત્રાટકતા થયો ક્ષતિગ્રસ્ત

લાલપુર ગામના પાદરે રિલાયન્સ દ્વારા ખૂબ જ આકર્ષક પ્રવેશદ્વાર બનાવાયો હતો. તાજેતરમાં આ ગેઈટ ઉપર વીજળી ત્રાટકતા પ્રવેશદ્વારની એક તરફનો ભાગ તૂટીને ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. સદનશીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh