Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૧૦: કલ્યાણપુર તાલુકાના ભારવડીયા ગામને જોડતો અપ્રોચ રોડ અત્યંત ભંગાર હાલતમાં છે ગોકલપર પાટીયાથી ભારવડીયા ગામ સુધીના આ એપ્રોચ રોડ ઉપર મોટા-મોટા ખાડા પડી ગયા છે તેમજ પૂલ પણ તૂટી ગયો છે. જેથી અકસ્માતનો ભય રહે છે. ભારવાડીયાથી ગોજીનેશ સુધીનો માર્ગ પણ ગાડા માર્ગ જેવો બિસ્માર બની ગયો છે. સંબંધિત વિભાગમાં અનેક વખત રજુઆત કરવા છતાં રીપેરીંગ કામ કરવામાં આવતું નથી. આ બિસ્માર માર્ગોનું તરત જ રીપેરીંગ કરવા દેવશીભાઈ સોનગરાએ રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial