Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના બેડેશ્વર ઓવરબ્રીજ પાસે બનાવાયેલા
જામનગર તા. ૧૦: જામનગરના બેડેશ્વર ઓવર બ્રીજ પાસે બનાવાયેલા વીર સાવરકર આવાસ યોજનાના મકાનનું કામ નબળી ગુણવત્તાવાળું થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘારએ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, માત્ર એક વર્ષ પહેલા બનાવાયેલા આવાસના મકાનોની દીવાલમાં તિરાડો પડી છે. પાર્કિંગમાં ખાડા પડી ગયા છે. પેવર બ્લોક ઉખડી ગયા છે. અમુક લીફ્ટ મેન્ટનન્સના કારણે બંધ છે. પાણીના ઢાંકણા તૂટી જતા ટાંકા ખુલ્લી હાલતમાં છે. આમ આવાસની નબળી કામગીરી જોવા મળે છે. આથી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ અન્યથા આંદોલન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial