Advertisement
Author: નોબત સમાચાર

ચાર જિલ્લાના દસ તાલુકામાં કાર્યરત ર૧ર કેન્દ્રોમાં ઉછરી રહ્યા છે નવ હજાર મોરલા !

મોરપ્રેમી નારણભાઈ કરંગીયાની પ્રેરણાથી

ભાટીયા તા. ૧૦: કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના મોરપ્રેમી નારણભાઈ કરંગીયાએ વરસો અગાઉ મોર ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું અને બિમાર મોરની સારવા કરી તેઓ તેને ખુલ્લા કુદરતિ વાતાવરણમાં છોડી મૂકવાની સેવા વરસોથી કરી રહ્યા છે.

આ ઉપરાંત તેમના દ્વારા અલગ-અલગ જિલ્લાના તાલુકા-ગામોમાં જ્યાં મોરની સંખ્યા તથા જન્મ પ્રમાણ વધુ હોય ત્યાં પણ મોર ઉછેર કેન્દ્રો શરૂ કર્યા છે. જ્યાં ચણ અને પાણીના માટલાની વ્યવસ્થા કરે છે.તેમના દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ તેમજ રાજકોટ એમ ચાર જિલ્લાના દસ તાલુકામાં ર૧ર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અને કાર્યરત છે. આ કેન્દ્રોમાં અંદાજે કુલ નવ હજાર જેટલા મોરની સંખ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh