Advertisement
Author: નોબત સમાચાર

અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત ત્રેપન પરિવારોને અનાજની કીટનું વિતરણ

મઝાર-એ-બદરી દ્વારા

જામનગરમાં ભારે વરસાદના કારણે વ્હોરાના હજીરા અને નાગેશ્વર વિસ્તારમાં અસરગ્રસ્ત ૫૩ પરિવારોને ૫૩મા મુત્લાક સૈયદના અલીકાદર મુફાદલ સૈઝુદીનના માર્ગદર્શન હેઠળ મઝાર-એ-બદરી (વ્હોરા હજીરા) દ્વારા અનાજ, મસાલા, તેલની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટર મુકેશભાઈ માતંગ, પાર્થ જેઠવા, મઝાર-એ-બદરી અધિકારી શેખ અદનાન ખોમોશી, આર્ટિટેક અલી અસગરભાઈ અતરવાલા અને હુસૈનભાઈ શામ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh