Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ દ્વારકા એ ભારતના ૫શ્ચિમી છેવાડે આવેલું દેશના પ્રમુખતમ તીર્થક્ષેત્ર હોય, જ્યાં દરરોજ હજારો યાત્રિકો રેલમાર્ગે યાત્રાધામ પહોંચે છે. દરિયાઈ પટ્ટી પર આવેલ યાત્રાધામમાં દ્વારકા નજીક રેલવે ટ્રેકનો અમૂક કિ.મી.નો વિસ્તાર બન્ને તરફ સમુદ્રી પાણી તથા હાલમાં પડેલા વરસાદથી હરિયાળો બન્યો હોય, ખૂબ જ રમણીય લાગે છે. ઊંચાઈ પરથી નિહાળતા સમુદ્ર વચ્ચેથી પસાર થતો રેલવે ટ્રેકનો સોહામણો અને અદ્ભૂત નઝારો જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial