Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે
જામનગર તા. ર૦: જામનગરના સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશનના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયાના ભાગરૂપે હાલારના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે તા. ર૩-૯-ર૪ ના સોમવારે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ઓશવાળ સેન્ટર, જામનગરમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેગા કેમ્પમાં નામાંકિત નિષ્ણાત તબીબો દ્વારા રોગનું નિદાન કરી સારવાર-માર્ગદર્શન આપવામાં આવશે તેમજ કેમ્પના સ્થળેથી જ જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. આ મેગા સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા તેમજ માનવ સેવાના યજ્ઞ સમાજ રકતદાન શિબિરમાં વધુને વધુ લોકોને રકતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial