Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૦: જામનગરમાં રોઝી સ્કૂલ પાસેના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર (ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્ર) સમયસર ખોલવામાં આવતુ નહીં હોવા અંગે ફરિયાદ ઉઠવા પામી છે. જ્યારે દવાખાનું ખોલવામાં આવે તો ડોકટર હાજર હોતા નથી. આ બાબતે સ્ટાફને પુછવામાં આવે તો એવો જવાબ આવે છે કે અહીં કોઈ ડોકટર છે જ નહીં અમે જ કેસ લખીને દવા પણ અમે જ આપીએ છીએ. જિલ્લામાં બોગસ તબીબોને તંત્ર દ્વારા પકડવામાં આવે તો આ દવાખાનામાં પણ ડીગ્રી વગરના સ્ટાફ સારવાર કરી કરે તે કાયદેસર છે? તો કેમ પગલા લેવામાં આવતા નથી. એવી ફરિયાદ ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial