Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બુધવારે રણજીતનગરમાં આવેલ બાલાનંદ સ્કૂલમાં યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો યોગ સાથે વધુને વધુ જોડાય તે માટે અને યોગ કરવાથી શું ફાયદાઓ થાય છે તે વિષય પર લોકોને માર્ગદર્શન આપ્યું હતું. બાલાનંદ સ્કૂલ આસપાસના રહેવાસીઓએ આ યોગ સંવાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ઝોન કો. ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, જામનગર જિલ્લા કો. ઓર્ડીનેટર હર્ષિદા ભદ્રા, કોચ સોનલ ચૌહાણ, અર્ચના સિંઘ, પૂનમઅગ્રવાલ, સોનલ માકડીયા, સોનલ કનખરા, મિત કનખરા સહિતનો ટ્રેનરો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial