Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા અદાલતમાં સવારે ૯ થી ૩ દરમિયાન
ખંભાળીયા તા. ર૦: ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં દોઢસો જેટલા થેલેસેમીયાના દર્દીઓ નોંધાયેલા છે. આ દર્દીઓના લાભાર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વકીલ મંડળ તથા ન્યાય તંત્રના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. ૨૧-૦૯-૨૪ના ખંભાળીયાની જિલ્લા અદાલતમાં રક્તદાન કેમ્પનું આયોજન સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. વકીલ મંડળના રૂમ નં. ૧૧માં યોજાનાર રક્તદાન કેમ્પમાં વધુને વધુ લોકોને રક્તદાન કરવા એસ.વી. વ્યાસે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial