Advertisement
Author: નોબત સમાચાર

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ

જામનગરમાં આગામી રવિવારે આયોજનઃ

જામનગર તા. ૨૦: દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા સમાજના નોંધાયેલા સભ્યોના સંતાનોને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારંભ-૨૦૨૪ તા. ૨૨-૦૯ને રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે સમાજની વાડીમાં યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ પછી વિદ્યાર્થીઓ, વાલીઓ, દાતાશ્રીઓ તથા મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ કાર્યક્રમમાં હાજર રહેવા અને સમાજ દ્વારા આપવામાં આવેલી 'કાપલી' સાથે રાખવા મંત્રીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh