Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા ચાર વર્ષ સુધી ત્રાસ સહન કર્યાેઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરની સાધના કોલોનીમાં જલારામ ચોકમાંં રહેતા એક પરિણીતાએ પતિ દારૃનો નશો કરી ઝઘડા કરતો હોવાની અને મારકૂટ પણ કરતો હોવાની પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નં.એલ/૮૬માં રૃમ નં.૪૧૮૫માં રહેતા નિકિતાબેન કમલેશગીરી ગોસ્વામી (ઉ.વ.રપ) નામના યુવતીએ વર્ષ ૨૦૧૮ના ઓક્ટોબર મહિનામાં સાધના કોલોનીના જલારામ ચોકમાં એમ/૩૧ નંબરના બ્લોકમાં વસવાટ કરતા પંકજ લાખાભાઈ ડાંગર સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન પછી સાડા ચારેક વર્ષ સુધી પતિ વારંવાર દારૃનો નશો કરી તેણી સાથે ઝઘડા કરી ગાળો ભાંડતો હતો. આ ત્રાસ સહન ન થતાં હાલમાં પિયર પરત ફરેલા નિકિતાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial