Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નવશીલ આર્ટ દ્વારા આજે રંગ પર્વ-ર૦ર૪ કાર્યક્રમ

વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ

જામનગર તા. ર૬ જામનગરની જાણીતી કલા સંસ્થા નવશીલ આર્ટ દ્વારા વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વસંધ્યાએ રંગ-ર૦ર૪ નું આયોજન કરવામાં આવ્યું છે. એ નિમિત્તે નાટ્ય ગોષ્ટી તથા નૃત્ય અભિનય, ગીત સંગીત જેવી વિવિધ કૃતિઓ નવશીલ આર્ટના કલાકારો દ્વારા પ્રસ્તૃત થશે.  આ કાર્યક્રમ આજે તા. ર૬ ના સાંજે ૬ થી ૮ સુધી મહારાષ્ટ્ર મંડળ, ૩-મંગલ બાગ, પાંચ બંગલા રોડ, જામનગરમાં આયોજીત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના સંયોજક તરીકે ધર્મેન્દ્ર ગઢીયા, પિયુષ પંડ્યા અને હિરેન ભટ્ટ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh