Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવેને ખોટના જવાબદાર કોણ?: આવું કેમ ચાલે?
જામનગર તા. ૧૧: પોરબંદર-કોચુવેલી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો રેઈક અઢી દિવસથી વધુ સમય યાર્ડમાં રહે છે. હકીકતે આ રેઈકનો અન્ય સ્થળ માટે ઉપયોગ કરવો જોઈએ.
રેલવે કમાણીનું સાધન છે. ટ્રેનના રેઈક ફાજલ રાખી શકાય નહીં. રેલવેના ખર્ચનું ખોટું કારણ પણ રેલવેના સંચાલકો જ છે.
ખરેખર આ ટ્રેનના ફાજલ રેઈકને પોરબંદર-ભૂજ વચ્ચે સાપ્તાહિક ટ્રેન તરીકે ચલાવવી જોઈએ તેવી માંગણી જામનગર રિજિયન પેસેન્જર એસોસિએશનના માનદ્મંત્રી ચંદ્રવદન પંડ્યાએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial