Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનાબાર ૫રિવાર દ્વારા અલીયાબાડા પાસે
જામનગરના અલીયાબાડાના પાટીયા નજીક કાનાબાર ફાર્મ હાઉસ પાસે ગ્રેઈન માર્કેટના અગ્રણી સ્વ. ચંદ્રકાન્ત રામજીભાઈ કાનાબાર પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પદયાત્રિકો માટે છાસ-સરબત, ચા-નાસ્તો, દવાઓ અને માલિશની સેવા માટે મેગા કેમ્પ રાખેલ છે. તેમાં કાનાબાર પરિવારના દિનેશભાઈ, યોગેશભાઈ, નિતેશભાઈ, સાગર, નિખિલ, દિશાબેન, મહિમાબેન, ભારતીબેન, સ્મિતાબેન, દર્શનાબેને યાત્રિકોની સેવા માટે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં બિમલ ઓઝા મિત્રમંડળ સહિત તથા રમેશ રૃપારેલ પધારી સેવા કાર્યમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag