Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ સેન્ટરમાં તા. ૧૨મી એપ્રિલે
જામનગર તા. ૧૦: શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગરના નેજા હેઠળ અને ચૈત્રીપૂનમના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર શહેર અને બાવન ગામમાં તથા બહારગામથી આવનાર શ્રી હાલારી વિશા ઓશવાળના સમસ્ત જ્ઞાતિજનો માટે નાત જમણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જ્ઞાતિજનોના સહકારથી તા. ૧૨-૪-૨૦૨૫ને શનિવારે ૧૧થી બપોરના ૨ વાગ્યા દરમિયાન ઓશવાળ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. વસ્તીગ્રંથની કામગીરી પૂર્ણતાના આરે છે કોઈ જ્ઞાતિજનોના ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ હોય તે દરેક વ્યકિત દીઠ એક ફોટો સાથે રાખી આ કાર્યક્રમમાં ફોર્મ ભરી જવા તેમજ જ્ઞાતિજનોને વ્યવસ્થામાં દરેકે સાથ સહકાર આપવા હિતેશ મનસુખલાલ ચંદરિયા (માનદ્મંત્રી, હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગર) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial