Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીટીવી કેમેરામાં બનાવ કંડારાયોઃ
જામનગર તા.૧૦ : જામનગરના એક પોશ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક ગાય પર નરાધમ શખ્સે દુષ્કૃત્ય ગુજાર્યાનો વીડિયો વાયરલ થયો છે. આ બનાવે ચકચાર જગાવી છે. જામનગરના એક પોશ વિસ્તારમાં રવિવારની વહેલી સવારે પાંચેક વાગ્યે એક શખ્સે પોતાની માનસિક વિકૃતિ દર્શાવતા તેના પર ફીટકાર વરસી રહ્યો છે. આ શખ્સે તે વિસ્તારમાં બેસેલી ગાય પર દુષ્કૃત્ય આચર્યું હતું. તે બનાવ આ વિસ્તારના એક સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો. તે પછી આજે આ બનાવ બહાર આવતા ચકચાર જાગી છે. આ ફૂટેજ વાયરલ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial