Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે પ્રથમ કેમ્પ પછી લોકડાયરોઃ
જામનગર તા. ૧૦: જામનગર જાયન્ટસના તમામ ગ્રુપના સંયુકત ઉપક્રમે રકતદાનના બે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ કેમ્પ તા. ૧૧-૪ને શુક્રવારે સવારે ૯ થી રાત્રીના ૨ વાગ્યા સુધી સતી રૂડી માતાના મંદિરે, પીપરટોડામાં રાખવામાં આવ્યો છે. જેમાં લોકડાયરો પણયોજાશે.
બીજા કેમ્પ તા. ૧૨-૪ને શનિવારે (હનુમાન જયંતી)ના સવારે ૯ વાગ્યાથી બાલા હનુમાનજી મંદિર, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં એકત્રીત થયેલ રકતથી જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પાઠકની રકતતુલા કરવામાં આવશે. આ કાર્યને સફળ બનાવવા માટે ફેડરેશન કાઉન્સિલર એ.ડી. જાડેજાની રાહબરી હેઠળ જામનગર જાયન્ટસ ગ્રુપના તમામ હોદેદારો તથા સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial