Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમરજન્સી જેવા સમયે તરત નંબર લાગતો નથીઃ
જામનગર તા. ૧૦: મોબાઈલ ફોન પર ગ્રાહક કોઈને નંબર લગાડે તો તે નંબર ડાયલ થાય તે પહેલાં લાંબી લચક સરકારી જાહેરખબર સાંભળવા મળે છે. ઈમરજન્સી જેવા સમયે તરત જ નંબર લાગતો નથી. આ જાહેરખબર દિવસમાં એક જ વખત મુકવી જોઈએ તેવી રજુઆત સુનિલ ઝાલાએ કરી છે.
આ ઉપરાંત વાહનોની એલઈડી/ હેલોજન વ્હાઈટ લાઈટ પર પ્રતિબંધ મુકવો જોઈએ. સામેથી આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત તેમણે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial