Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીનિયસ ચેસ કલબ-જામનગર તથા
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા જીનિયસ ચેસ ક્લબ દ્વારા આગામી તા. ૧૪-૪-૨૦૨૫ ના જામનગરમાં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
જેમાં ૮ વર્ષ થી નાની ઉંમરના સ્પર્ધકો, ૧૨ વર્ષ થી નાની વયના, ૧૬ વર્ષ થી નાની વયના તથા ઓપન કેટેગરીના ચેસ પ્લેયર ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ૭૨૨૭૮ ૨૩૩૩૩ નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ જામનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજ કેમ્પમાં આવેલા તન્ના હોલમાં યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial