Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી શાળામાં ગરીબ બાળકોના પ્રવેશ માટે જામનગરનું રંગુનવાલા ટ્રસ્ટ ફોર્મ ભરી આપશે

આઈટીઈ હેઠળ સરકાર ફી ચૂકવે છે

જામનગર તા. ર૧ઃ સરકારનો શિક્ષણ અધિકારનો કાયદો અમલમાં છે તેમાં ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં એડમિશન મળે છે અને સરકાર દ્વારા તેમની ફી ચૂકવવામાં આવે છે.

આર.ટી.ઈ. માટેના ફોર્મ ભરવા માટે તા.૧૪ થી તા. ર૬ માર્ચ સુધીની સેવાનો રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફોર્મ ભરવાની સેવાનો લાભ લેવા રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડનાકા પાસે સવારે ૧૦ થી ૧ વચ્ચે અથવા (૯૪ર૮૮ ૬પ૯૩૧) નો સંપર્ક  કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh