Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા તા. ર૧ઃ ભાટિયાના પૂર્વ સરપંચ અને આહિર અગ્રણી કરસનભાઈ માંડાભાઈ ચાવડા (ઉ.વ. પ૧) તે ગૌસેવક વેજાણંદભાઈના મોટાભાઈનું તા. ર૦-૩-ર૦ર૪ ના અવસાન થયું છે.
તેમના સરપંચપદના કાર્યકાળમાં તેમણે ગામમાં રસ્તા-સફાઈ-લાઈટ સહિતના પ્રશ્નોમાં અગ્રેસર રહી લોકચાહના મેળવી હતી.
સદ્ગત તેમની પાછળ પુત્ર, પુત્રી, ભાઈ સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial