Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧ઃ રઘુવંશી સમાજના બાળકો એક બીજા સાથે હળી મળીને રહે, જ્ઞાતિ પ્રત્યે ધર્મ ભાવના જળવાઈ રહે એવા ઉદ્દેશ્ય સાથે રઘુવંશી ચિલ્ડ્રન ક્લબ જામનગર દ્વિતીય વર્ષમાં પ્રવેશ કરી વર્ષ ર૦ર૪ માં પણ સંસ્થામાં જોડાયેલા ઉંમર વર્ષ ૩ થી ૧પ વર્ષના સભ્ય બાળકો માટે ધાર્મિક, સાંસ્કૃતિક તથા રમતગમત વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરશે. વર્ષ ર૦ર૩ માં જોડાયેલા બાળકોનું સભ્ય પદ રીન્યુ કરવા તથા વર્ષ ર૦ર૪ માં બીજા બાળકોને સભ્યપદ મેળવવાની પ્રવેશ પ્રક્રિયા તથા વધુ માહિતી માટે અલ્કાબેન વિઠ્ઠલાણી (મો. ૯૪૦૮૩ ર૧૯૧૯), પ્રિયાબેન રાયઠઠ્ઠા (મો. ૯૪ર૬૬ ૯રર૮પ), અલ્કાબેન નથવાણી (મો. ૯૬૬ર૭ ૩૩૩ર૧), માધુરીબેન લાધાણી (મો. ૯૭રરર પ૬૬રર), અનિતાબેન બરછા (મો. ૮૪૬૯૩ પ૭૮૭૩), નિધિબેન તન્ના (મો. ૯૮૯૮૯ ૪૮૮૯પ) નો સંપર્ક કરવા સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ અલ્કાબેન વિઠ્ઠલાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial