Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાની નેત્રહિન ખેલાડીઓની ક્રિકેટ ટીમ

ખંભાળીયા તા. ૨૦ઃ સ્પેશિયલ ખેલ મહાકુંભ રમતોત્સવ અંતર્ગત ક્રિકેટ રમતમાં નેત્રહિન ખેલાડીઓની ટીમનું સિલેક્શન થતા ખંભાળીયાના મેદાન પર નેટ પ્રેક્ટિસ કરવા આ ટીમ આવી હતી. સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના રમતોત્સવમાં આ ટીમ ભાગ લેવા જશે.

ખંભાળીયાના જિલ્લા રમતગમત કોચ હિતેશભાઈ પ્રજાપતિ નેટ પ્રેક્ટિસમાં જોડાયા હતાં. નેત્રહિન ખેલાડીઓને માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh