Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવળની ઝાળીઓમાં ઘૂસી ઉભો રહી ગયો, જાનહાની ટળીઃ
જામનગરથી આજે સવારે જીજે-૨૫-યુ ૬૬૨૬ નંબરનો એક ટ્રક મીઠુ ભરીને લાલપુર તરફ જવા માટે રવાના થયો હતો. આ ટ્રક જ્યારે હરીપર ગામ પાસે પહોંચ્યો ત્યારે તે ટ્રકનું ડ્રાઈવર સાઈડનું આગળનું ટાયર અચાનક જ ફાટતા ચાલકના કાબુ બહાર જઈ આ ટ્રક રોડ ઉતરીને બાવળની ઝાળીઓમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial