Advertisement
Author: નોબત સમાચાર

નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

જામનગરના ૫ંચવટી વિસ્તારમાં આવેલા

જામનગર તા. ૨૧ઃ જામનગરમાં પંચવટી વિસ્તારમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ગત્ તા. ૧૦ ના જય જલીયાણ ઉત્કર્ષ મંડળના પ્રમુખ ડો. રક્ષાબેન દાવડા અને મંત્રી ભારતીબેન ચંદારાણાના અધ્યક્ષસ્થાને સર્વરોગ નિદાન કેમ્પ (પંચગવ્ય) નું આયોજન થયું હતું. ડો. ગૌતમભાઈ અને ડો. સંજયભાઈ દવેની માનદ્ સેવા થકી મંદિરના વહીવટકર્તા ભરતભાઈ પટેલ, કાંતિભાઈ રાજાણી અને પ્રમુખ ડી.એસ. ઝાલા તથા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજાના સહયોગથી રાજીવ દિક્ષિત પ્રેરીત આ કેમ્પમાં અનેક લોકોએ લાભ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh